રિલાયન્સ જીયોની નવી ઓફર,4જી વાઇ-ફાઇ ડિવાઇસ પર 100 ટકા કેશબેક

News18 Gujarati | News18 Gujarati
Updated: May 8, 2017, 1:32 PM IST
રિલાયન્સ જીયોની નવી ઓફર,4જી વાઇ-ફાઇ ડિવાઇસ પર 100 ટકા કેશબેક
રિલાયન્સ જીયોએ વાઇ-ફાઇ ડિવાઇસ પર ઓફર શરૂ કરી છે. કંપની જિયોફાઇ 4જી રાઉટર ખરીદવાવાળા ગ્રાહકને 100ટક કેસબેક ઓફર આપી રહી છે. આ માટે કસ્ટમરે જુનુ ડાટા કાર્ડ,ડોંગલ કે વાઇ-ફાઇ હોટસ્પોટ રાઉટર્સ એક્સચેન્જ કરવું પડશે.

  • Share this:

રિલાયન્સ જીયો ડિજિટલ સ્ટોર અને જિયો કેયર સેંટર પર આ ઓફર અવેલેબલ છે. કંપની બે પ્રકારની ઓફર આપી રહી છે.
પહેલા પ્લાનમાં કસ્ટમરને જુનું ડોગલ અને 1,999 રૂપિયા આપવા પડશે. બદલામાં કંપની જીયો-ફાઇ ડિવાઇસ અને 2010 રૂ.વેલ્યુનું ફ્રી 4જી ડાટા આપશે. આ માટે યુજર્સે રૂ.408 રૂ.નું રિચાર્જ કરાવુ પડશે. જેમાં પ્રાઇમ સબ્સક્રિપ્શન રૂ.99 પણ સામેલ છે.

જો ગ્રાહક એક્સચેન્જ કર્યા વગર જીયો-ફાઇ ડિવાઇસ ખરીદવા ઇચ્છે તો પણ 1,999 રૂપિયા આપવા પડશે. જો કે આ પ્લાન કસ્ટમરને રૂ.1005 રૂપિયાનો ફ્રી 4જી ડેટા જ આપવામાં આવશે. આ માટે પણ 408 રૂપિયા રીચાર્જ કરાવું પડશે.
First published: May 8, 2017, 1:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading