4જી ઇન્ટરનેટ સ્પીડમાં પાકિસ્તાન અને શ્રીલંકાથી પછડાયુ ભારત

VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 9:33 AM IST
4જી ઇન્ટરનેટ સ્પીડમાં પાકિસ્તાન અને શ્રીલંકાથી પછડાયુ ભારત
બધા મોબાઇલ નેટવર્ક કંપનીઓ 4જી ઇન્ટરનેટના એકથી એક ચઢીયાતા ઓફર આપી રહી છે. ઓછી રકમમાં વધુ ડાટાની સ્કીમ આપી રહી છે. પરંતુ 4જી નેટવર્ક સ્પીડની વાત કરીએ તો ભારતની સ્થીતી ઘણી પાછળ નજર આવે છે. ઓપન સિગ્નલના રીપોર્ટ અનુસાર ભારતમાં 4જી ડાઉનલોડ સ્પીડ માત્ર 5.14એમબીપીએસ છે. જે વૈશ્વિક ઓસત(16.2Mbps) ત્રણ ઘણી ઓછી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: June 10, 2017, 9:33 AM IST
બધા મોબાઇલ નેટવર્ક કંપનીઓ 4જી ઇન્ટરનેટના એકથી એક ચઢીયાતા ઓફર આપી રહી છે. ઓછી રકમમાં વધુ ડાટાની સ્કીમ આપી રહી છે. પરંતુ 4જી નેટવર્ક સ્પીડની વાત કરીએ તો ભારતની સ્થીતી ઘણી પાછળ નજર આવે છે. ઓપન સિગ્નલના રીપોર્ટ અનુસાર ભારતમાં 4જી ડાઉનલોડ સ્પીડ માત્ર 5.14એમબીપીએસ છે. જે વૈશ્વિક ઓસત(16.2Mbps) ત્રણ ઘણી ઓછી છે.

4G-Speed_
સિગાપુર લિસ્ટમાં સૌથી આગળ
દુનિયામાં સૌથી શાનદાર 4જી ડાઉનલોડ સ્પીડની વાત કરિએ તો સિગાપુર પ્રથમ નંબરે છે. અહી 4જી સ્પીડ 45.62 એમબીપીએસ છે. બીજા નંબરે દક્ષિણ કોરિયા છે જ્યા 43.46એમબીપીએસ સ્પીડ મોબાઇલ ધારકોને મળે છે.

4G-Speed_2એશિયાઇ દેશોની વાત કરીએ તો પડોશી મુલ્ક પાકિસ્તાન 66મા નંબર પર છે. જ્યારે શ્રીલંકા 69 નંબર પર છે. પાકિસ્તામાં 4જી સ્પીડ 11.71 એમબીપીએસ અને શ્રીલંકામાં 10.71એમબીપીએસ આવે છે. જે ભારતથી વધુ સારી છે.
74મા નંબર પર છે ભારત
4જી ડાઉનલોડિંગ સ્પીડ મામલે ભારતની હાલાત બહુ સારા નથી. ભઆરતમાં સ્પીડ માત્ર 5.14 એમબીપીએસ છે. જે વૈશ્વિસ સ્તર પર તુલનામાં ઘણી ઓછી છે. દેશમાં 4જી ઇન્ટરનેટની મોજુદગીની વાત કરીએ તો ભારત દુનિયામાં 15મા ક્રમ પર છે. 81.56 ટકા 4જી નેટવર્ક દેશમાં છે. જે જિયોના આવ્યા પછી વધુ શારૂ થયુ છે. આ મામલે ભારત ઓસ્ટ્રેલિયા, કતર, કનાડા, સ્વિટજરલેન્ડ જેવા મુલ્કોથી સારી છે.
First published: June 10, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर