Home /News /kutchh-saurastra /

કચ્છ: ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન કરાયું, માતાજીને નવરાત્રિમાં ગરબે ઘુમવા અપાયું આમંત્રણ

કચ્છ: ભુજ આશાપુરા મંદિરે ઘટસ્થાપન કરાયું, માતાજીને નવરાત્રિમાં ગરબે ઘુમવા અપાયું આમંત્રણ

આશાપુરા

આશાપુરા માતાજી મંદિર - કચ્છ

ભુજ મંદિરના પૂજારી જનાર્દન દવે દ્વારા ઘટસ્થાપનની વિધિ કરવામાં આવી. જ્યારે માતાના મઢ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરે રાત્રે 11 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવશે.

    કચ્છ : ભુજ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરે નવરાત્રી પુર્વે ઘટસ્થાપન કરવામાં આવ્યું. ભુજ મંદિરે બુધવારે સાંજે 5.45 વાગ્યે ઘટસ્થાપન કરી માતાજીને બિરાજમાન કરાયા હતા. ઘટસ્થાપન પ્રથા સાથે નવરાત્રીના તહેવારો શરૂ થયા હતા. ભુજ મંદિરના પૂજારી જનાર્દન દવે દ્વારા ઘટસ્થાપનની વિધિ કરવામાં આવી. જ્યારે માતાના મઢ ખાતે આવેલા આશાપુરા માતાજીના મંદિરે રાત્રે 11 વાગ્યે ઘટસ્થાપન કરવામાં આવશે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Kutch news, Navratri 2021, કચ્છ સમાચાર

    આગામી સમાચાર