Home /News /kutchh-saurastra /

કચ્છ: ભુજમા કચેરી બનાવવા ટેકરી વાળા હનુમાનજીનું મંદિર તોડવા હિલચાલ, હિન્દુ સંગઠનોનો ઊગ્ર વિરોધ

કચ્છ: ભુજમા કચેરી બનાવવા ટેકરી વાળા હનુમાનજીનું મંદિર તોડવા હિલચાલ, હિન્દુ સંગઠનોનો ઊગ્ર વિરોધ

હિન્દુ

હિન્દુ સંગઠનોના કાર્યકરો મંદિર પાસે એકત્ર થયા હતા

Bhuj news: હિન્દુ યુવા વાહિની (hindu yuva vahini), વિશ્વ હિન્દુ પરિષદ (vishwa hindu parishad) અને બજરંગ દળ (Bajarand dal) દ્વારા ગુરુવારે સવારે મંદિર પાસે એકત્ર થઇ વિરોધ કરાયો હતો.

    કચ્છઃ ભુજના (bhaj news) રિલાયન્સ સર્કલ (Reliance Circle) પાસે આવેલા ટેકરી વાળા હનુમાનજીનો મંદિર તંત્ર (Hanumanji's temple system) દ્વારા તોડવાની વાત બહાર આવ્યા બાદ વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા આજે વિરોધ કરાયો હતો. હિન્દુ યુવા વાહિની (hindu yuva vahini), વિશ્વ હિન્દુ પરિષદ (vishwa hindu parishad) અને બજરંગ દળ (Bajarand dal) દ્વારા ગુરુવારે સવારે મંદિર પાસે એકત્ર થઇ વિરોધ કરાયો હતો. ઉપરાંત શહેર મામલતદારને રજૂઆત કરાઈ હતી. મામલતદાર દ્વારા મંદિરને કોઈ નુકસાન ન પહોંચાડવાનો આશ્વાસન અપાયું હતું.
    First published:

    Tags: Bhuj News, Kutch news, Latest gujarati news, VHP

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन