Home /News /kutchh-saurastra /

કચ્છ : એ.બી.વિ.પી. દ્વારા સદસ્યતા અભિયાન, આ વર્ષે 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ જોડાય તેવું અનુમાન

કચ્છ : એ.બી.વિ.પી. દ્વારા સદસ્યતા અભિયાન, આ વર્ષે 10 હજારથી વધારે વિદ્યાર્થીઓ જોડાય તેવું અનુમાન

એ.બી.વિ.પી.

એ.બી.વિ.પી. દ્વારા યોજાશે સદસ્યતા અભિયાન

સપ્ટેમ્બર ૪થી પાંચ દિવસ માટે ચાલશે વિદ્યાર્થી પરિષદનું સદસ્યતા અભિયાન.

    કચ્છ : હર વર્ષની જેમ આ વર્ષે પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સદસ્યતા અભિયાનનો આયોજન કરાયું છે. કારોબારી સમિતી સિવાયના સદસ્ય બનવા માટે આ અભિયાન હાથ ધરાય છે. આ વર્ષે પશ્ચિમ કચ્છમાંથી આશરે ૧૦ હજાર વિદ્યાર્થીઓ જોડાશે તેવો પૂર્વ અનુમાન લગાવાઈ રહ્યો છે. આ સદસ્યતા અભિયાન કોવિડ ગાઇડલાઈન ભંગ ન થાય તે માટે તારીખ ૪ થી ૮ સપ્ટેમ્બર સુધી ઓનલાઈન યોજાશે.
    First published:

    Tags: ABVP, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन