Home /News /kutchh-saurastra /

ભુજ શહેરમાં આ વર્ષે શેરી ગરબાની ધૂમ: 70થી વધારે આયોજન

ભુજ શહેરમાં આ વર્ષે શેરી ગરબાની ધૂમ: 70થી વધારે આયોજન

ભુજ

ભુજ આશાપુરા મંદિરમાં સંધ્યા આરતી

કોરોના રસી લીધેલા મહત્તમ 400 લોકો સાથે ગરબાનું આયોજન કરી શકાશે

    ભુજઃ આ વર્ષે રાજ્ય સરકારના નિયમ મુજબ ફક્ત શેરી ગરબા (sheri garba) યોજવાની જ અનુમતિ છે. જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં (bhuj news) આ નિયમના ભાગરૂપે 70 જેટલા આયોજકોએ શેરી ગરબા યોજવા માટે અનુમતિ માંગી છે તેવું શહેર મામલતદારે જણાવ્યું હતું. ગરબા રમવા ખેલીઓને કોરોના રસીના બન્ને ડોઝ લેવા ફરજિયાત રહેશે અને મહત્તમ 400 લોકો ભાગ લઈ શકશે.
    First published:

    Tags: Bhuj News, Kutch news, Navratri, Navratri 2021

    આગામી સમાચાર