Home /News /kutchh-saurastra /

કચ્છ: 15 દિવસમાં જિલ્લામાં 48000થી વધારે હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું

કચ્છ: 15 દિવસમાં જિલ્લામાં 48000થી વધારે હેક્ટરમાં રવિ પાકનું વાવેતર થયું

વાવેતર

વાવેતર

શિયાળાની શરૂઆત સાથે જિલ્લામાં પંદર દિવસની અંદર 48000થી વધારે હેક્ટરમાં રવિ પાકનું વાવેતર કરવામાં આવ્યું

    કચ્છ: કચ્છમાં શિયાળો ધીમી ગતિએ પોતાના પગ પસારી રહ્યો છે. શિયાળાની શરૂઆત સાથે જ જિલ્લામાં ખેડૂતોએ રવિ પાકના વાવેતરની શરૂઆત કરી છે. આ વર્ષે વાવેતરના પ્રથમ પંદર દિવસમાં જ જિલ્લામાં 48,000 થી વધારે હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. કચ્છના રવિ પાકમાં મુખ્યત્વે ઘઉં, જીરું, ધાણા, ઘાસચારો ઉપરાંત અને શાકભાજીઓ પણ વાવવામાં આવે છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन