Home /News /kutchh-saurastra /

છેવાડાના માનવી સુધી મફત ન્યાયનો અધિકાર પહોંચે તે હેતુથી ભુજમાં મેઘા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન

છેવાડાના માનવી સુધી મફત ન્યાયનો અધિકાર પહોંચે તે હેતુથી ભુજમાં મેઘા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન

કેચ્છમાં

કેચ્છમાં કેમ્પનું આયોજન

રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરું પડાયું હતું. તેમજ જિલ્લાના દરેક ગામમાં આ જાગરૂકતા કાર્યક્રમ ત્રણ વખત પહોંચાડવાની માહિતી અપાઇ હતી.

    કચ્છઃ સમગ્ર દેશમાં ચાલી રહેલા કાનૂની જાગરૂકતા અને આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં મેઘા લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરાયું. રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓને જરૂરી કાનૂની માર્ગદર્શન પૂરું પડાયું હતું. તેમજ જિલ્લાના દરેક ગામમાં આ જાગરૂકતા કાર્યક્રમ ત્રણ વખત પહોંચાડવાની માહિતી અપાઇ હતી. આ પ્રસંગે હાજર દેશની સર્વોચ્ચ અદાલત અને રાજ્યની વડી અદાલત ના ન્યાયાધીશો દ્વારા પોક્સો કાયદા વિશે માહિતી આપતી પુસ્તિકા બહાર પાડવામાં આવી હતી.
    First published:

    Tags: Kutch news, ગુજરાતી ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन