Home /News /kutchh-saurastra /

મળીએ વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાના ખંડેરોમાંથી મળેલી પ્રથમ મહોર સરકારને સોંપનાર શંભુદાન ગઢવીને

મળીએ વર્લ્ડ હેરિટેજ ધોળાવીરાના ખંડેરોમાંથી મળેલી પ્રથમ મહોર સરકારને સોંપનાર શંભુદાન ગઢવીને

અમદાવાદ

અમદાવાદ : કચ્છમાં (Kutch) આવેલું 5,000 વર્ષ પૂરાણું ઐતિહાસિક સિંઘુ ખીણની સંસ્કૃતિનું નગર ધોળાવીરા (Dholavira) યુનેસ્કો (UNESCO) દ્વારા વિશ્વ વિરાસત એટલે કે વર્લ્ડ હેરીટેજ (World Heritage site)) જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય માટે અને દેશ માટે આ ગૌરવપૂર્ણ સમાચાર છે. યુનેસ્કોઅ આ અંગે જાહેરાત કરી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ અંગે ટ્વીટ કરીને જાહેરાત કરી છે. વર્ષ 2020માં ધોળાવીરાનું ડોઝિયર તૈયાર કરવામાં આવ્યું હતું. આર્કિયોલોજિકલ સર્વે દ્વારા આ આ નગરના ડોઝિયરને યુનેસ્કોમાં મોકલવામાં આવ્યું હતું. જેને આજે યુનેસ્કોએ વર્લ્ડ હેરીટેજ જાહેર કરવામાં આવ્યું છે.

Dholavira Kutch 1971માં ધોળાવીરામાં ફરજ બજાવતા શંભુદાન ગઢવીએ પ્રાચીન અવશેષો પોતાના ઘરે સાચવ્યાં હતાં.

    World Heritage Site Dholavira :  વર્લ્ડ હેરિટેજ સાઈટ ધોળાવીરા ખાતે ૧૯૭૧માં ફરજ બજાવતા શંભુદાન ગઢવીએ ધોળાવીરાની પ્રાચીન નગરીના અવશેષો જોઈ પુરાતત્વ વિભાગ સુધી વાત પહોંચાડી હતી. શંભુદાનભાઈએ પ્રાચીન અવશેષો પોતાના ઘરે સાચવ્યાં હતાં અને ઘણા અવશેષો કચ્છ યુનિવર્સિટી પણ મોકલ્યાં હતાં. આવા જ અવશેષોમાંથી મળેલી એક બટન જેવી મુદ્રાને તેમણ પોતા પાસે સાચવી હતી અને કચ્છ મ્યુઝિયમના ક્યુરેટરને કહી પુરાતત્વ વિભાગ સુધી પહોંચાડી હતી જે બાદ ધોળાવીરાના એ ખંડેરોમાં ખોદકામ કરાયું હતું.
    First published:

    Tags: Dholavira, Harappan City Dholavira, Kutch, UNESCO Latest World Heritage Site, UNESCO World Heritage Site, World Heritage Site

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन