Home /News /kutchh-saurastra /

કચ્છ: અનેક રજૂઆતો બાદ પણ આહિર પટ્ટીના ગામો વીજ ધાંધિયાથી પરેશાન

કચ્છ: અનેક રજૂઆતો બાદ પણ આહિર પટ્ટીના ગામો વીજ ધાંધિયાથી પરેશાન

વીજળી

વીજળી કાપથી પરેશાન ગ્રામજનો

kutch news: સરકાર (Government) તરફથી શરૂ કરાયેલ જ્યોતિગ્રામ યોજના (Jyotigram scheme) અંતર્ગત પૂરતી વીજળી ન મળતી હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે.

    કચ્છઃ કચ્છના (kutch news) ઝીંકડી, હબાય, લોડાય, ખેંગારપર જેવા આહિર પટ્ટીના (Ahira patti) ગામોમાં સતત ચાલ્યા આવતા વીજ ધાંધિયાથી (electricity issue) ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે. સરકાર (Government) તરફથી શરૂ કરાયેલ જ્યોતિગ્રામ યોજના (Jyotigram scheme) અંતર્ગત પૂરતી વીજળી ન મળતી હોવાનું ખેડૂતો દ્વારા આક્ષેપ કરાયો છે. વર્ષોથી ન બદલાવેલ વાયરોના કારણે અનેક વખત વીજ લાઈનમાં ફોલ્ટ થતાં હોવાની ફરિયાદ કરાઈ છે. ફોલ્ટ થતાં 2 થી 3 દિવસો સુધી કોઈ કામગીરી કરવામાં આવતી નથી તેવી પણ ફરિયાદ કરી હતી.
    First published:

    Tags: Gujarati News News, Kutch, Kutch news

    આગામી સમાચાર