Home /News /kutchh-saurastra /

કચ્છ : પોલીસે બિદડાના યુવકને બેરહમીથી ફટકાર્યો, ન્યાય માટે યુવક અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતર્યો

કચ્છ : પોલીસે બિદડાના યુવકને બેરહમીથી ફટકાર્યો, ન્યાય માટે યુવક અન્નજળનો ત્યાગ કરી ઉપવાસ પર ઉતર્યો

અનશન

અનશન પર બેઠેલો શખ્સ

દારૂના ગુનામાં પકડ્યા બાદ ઢોર માર મરાયાના આક્ષેપ સાથે સી.સી.ટી.વી. ફૂટેજ ન મળે ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ કરી અનશન કરશે

    કચ્છ : સપ્ટેમ્બર મહિનામાં બિદડાના એક શખ્સને દારૂના ગુનામાં પકડ્યા બાદ તેને પોલીસ કસ્ટડીમાં ઢોર માર માર્યાનો આક્ષેપ કરાયો છે. માંડવી પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા માર મારી મોબાઈલ ફોન તોડી નાખવાના આક્ષેપ સાથે બિદડાનો શખ્સ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકની કચેરી બહાર અન્ન અને જળનો ત્યાગ કરી આમરણ અનશન પર બેઠો છે. જ્યાં સુધી ઘટનાની સી.સી.ટી.વી. ફૂટેજ પોલીસ દ્વારા નહીં અપાય ત્યાં સુધી ધરણાં કરશે.
    First published:

    Tags: Kutch news, Kutch Police, Police custody, કચ્છ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन