Home /News /kutchh-saurastra /

જાણો તમારો ઉમેદવાર? કચ્છમાં કોણ જીતી શકે 2019 માટે આ બેઠક

જાણો તમારો ઉમેદવાર? કચ્છમાં કોણ જીતી શકે 2019 માટે આ બેઠક

ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર તેમનું શું છે ભણતર અને તેમની શું છે મિલકત

ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર તેમનું શું છે ભણતર અને તેમની શું છે મિલકત

    કચ્છ: લોકસભા ચૂંટણી 2019નાં મહાપર્વનો આજે ખરાખરીનો જંગ છે. ત્યારે આ જંગનાં બંને મહારથીઓ ચૂંટણીમાં તડામાર તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે ચાલો જાણીએ કોણ છે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવાર તેમનું શું છે ભણતર અને તેમની શું છે મિલકત

    કચ્છમાં ભાજપ તરફથી વિનોદ ચાવડા ઉમેદવાર છે જેઓ MA પાસ છે અને તેમની સંપત્તિ 3.19 કરોડ રૂપિયા છે. જ્યારે કોંગ્રેસનાં ઉમેદવાર નરેશ એન મહેશ્વરી છે જેઓ FYBA પાસ છે અને તેમની સંપત્તિ 14.47 લાખ રૂપિયા છે.



    વર્ષ 2009 અને 2014નું પરિણામ
    કચ્છ બેઠકનાં વર્ષ 2014 અને વર્ષ 2009નાં પરિણામની વાત કરીએ તો છેલ્લા દસ વર્ષમાં ત્યાં ભાજપની સરકાર જ રહી છે. વર્ષ 2014માં વિનોદ ચાવડાએ 2544582 મતથી સરસાઇ મેળવી હતી. અને તેથી જ આ વર્ષે 2019ની ચૂંટણીમાં તેમને ફરીથી રિપિટ કરવામાં આવ્યા છે. આ વર્ષે પણ તેમનાંથી પક્ષને ખુબ આશા છે. જ્યારે આ પહેલાં વર્ષ 2009માં ભાજપનાં પુનમબેન જતે 71,343 સરસાઇથી બેઠક જીતી હતી.
    Published by:Margi Pandya
    First published:

    Tags: BJP Vs Congress, Candidate Details, Kutch City, Loksabha election 2019

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन