Home /News /kutchh-saurastra /

કચ્છ: 11 સપ્ટેમ્બરે કચ્છમાં લોક અદાલત યોજાશે, કોરોના સંદર્ભે દાખલ કરેલા ગુનાઓનો પણ ઉકેલ લવાશે

કચ્છ: 11 સપ્ટેમ્બરે કચ્છમાં લોક અદાલત યોજાશે, કોરોના સંદર્ભે દાખલ કરેલા ગુનાઓનો પણ ઉકેલ લવાશે

જિલ્લા

જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું ાઆયોજન થશે.

કોરોના સંદર્ભે પોલીસે નોંધેલા ગુનાઓ, ચેક બાઉન્સ સહિત અન્ય નાના મુદ્દાઓનો ઉકેલ લાવવા લોક અદાલતનું આયોજન કરાશે.

  કચ્છ : આગામી સપ્ટેમ્બરે મુખ્ય ન્યાયાલય ખાતે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવશે. આ વર્ષે આ લોક અદાલતમાં કોરોના નિયમોના ભંગ થવા પર પોલીસ દ્વારા દાખલ કરેલ ગુનાઓ પણ ઉપાડવામાં આવશે. સાથે જ નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેંટ એક્ટ હેઠળ ચેક બાઉન્સ જેવા મુદ્દાઓનો ઉકેલ લાવવા પણ પ્રયાસ કરાશે. તે ઉપરાંત અન્ય અનેક નાના મુદ્દાઓનો મોટી સંખ્યામાં બન્ને પક્ષોને સોંતોષ થાય તે રીતે ઉકેલ લાવવા લોક અદાલત દ્વારા પ્રયાસ કરાશે.
  Published by:kiran mehta
  First published:

  Tags: Kutch news, Lok Adalat

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन