Home /News /kutchh-saurastra /

કચ્છ: જિલ્લામાં વિવિધ ક્ષેત્રે રૂપિયા ૨૦૬ કરોડની સરકારી યોજનાઓ અંતર્ગત લોન અપાઈ

કચ્છ: જિલ્લામાં વિવિધ ક્ષેત્રે રૂપિયા ૨૦૬ કરોડની સરકારી યોજનાઓ અંતર્ગત લોન અપાઈ

કચ્છ

કચ્છ બેન્ક

સમગ્ર દેશમાં ચાલી રહેલા ક્રેડિટ આઉટરીચ પ્રોગ્રામ અંતર્ગત કચ્છમાં પણ વિવિધ ક્ષેત્રે રૂપિયા ૨૦૬ કરોડની લોન અપાઇ

    કચ્છઃ હાલ સમગ્ર દેશમાં બેન્કો (bank) દ્વારા ક્રેડિટ (credit) આઉટરીચ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ છે. આ પ્રોગ્રામ અંતર્ગત સરકારી યોજનાઓ થકી મળતી લોન લોકોને આપવામાં આવી હતી કચ્છમાં કુલ રૂપિયા ૨૦૬ કરોડની લોન અપાઈ હતી. લોન અને વીમા ઉપરાંત ૧૮ થી ૨૧ વર્ષના યુવાનોના જન ધન યોજના અંતર્ગત બેંક ખાતા ખોલવાની પહેલ પણ કરાઇ છે.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन