Home /News /kutchh-saurastra /

કચ્છ: જિલ્લામાં યુવાનો હોંશભેર કરી રહ્યા છે લોકરક્ષક દળની ભરતી માટે તૈયારીઓ

કચ્છ: જિલ્લામાં યુવાનો હોંશભેર કરી રહ્યા છે લોકરક્ષક દળની ભરતી માટે તૈયારીઓ

તૈયારીઓ

તૈયારીઓ કરતા યુવાનો

આગામી મહિને લોક રક્ષક દળની શારીરીક કસોટી હોતાં સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં પણ યુવાનોએ તૈયારીઓ શરૂ કરી

    રાજ્યમાં આગામી ડિસેમ્બર મહિનામાં ગુજરાત પોલીસ ના લોક રક્ષક દળ માટે શારીરિક કસોટી યોજાવાની છે સમગ્ર રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં પણ અનેક યુવાનો અને યુવતીઓએ આ પરીક્ષા માટે અરજીઓ કરી છે. કચ્છમાં શિયાળાની શરૂઆત સાથે વહેલી સવારે આવા અનેક વિદ્યાર્થીઓ શારીરિક કસોટીની તૈયારીઓ માટે રસ્તાઓ તેમજ ગ્રાઉન્ડમાં દોડતા નજરે પડે છે.
    First published:

    Tags: Kutch news, Lok Rakshak Dal, LRD exam

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन