ભૂજ: દિવાળીની રજાઓ દરમિયાન સામાન્ય રૂપે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જવા પ્રવાસીઓની સંખ્યા વધતી હોય છે. તે માટે જ હર વર્ષની જેમ આ વર્ષે પણ એસ.ટી. વિભાગ દ્વારા ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી. ઉત્તર ગુજરાત અને વિવિધ વિસ્તારો સુધી બસોની ખાસ ફાળવણી કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળીના દિવસો દરમ્યાન એસ.ટી. વિભાગે કુલ રૂ. 45 લાખની કમાણી કરી હતી જે દર વર્ષ કરતાં 50 ટકા વધુ છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર