Home /News /kutchh-saurastra /

કચ્છ: વૃક્ષારોપણ કરી પોલીસ વિભાગ દ્વારા વન મહોત્સવ ઉજવાયો, લૂંટના ઈરાદે હુમલો કરનાર આરોપીની ધરપકડની માગ

કચ્છ: વૃક્ષારોપણ કરી પોલીસ વિભાગ દ્વારા વન મહોત્સવ ઉજવાયો, લૂંટના ઈરાદે હુમલો કરનાર આરોપીની ધરપકડની માગ

ગળપાદર

ગળપાદર જેલ ખાતે વન મહોત્સવની ઉજવણી કરાઇ હતી

પૂર્વ અને પશ્ચિમ કચ્છ સહિત જેલ વિભાગે પણ વૃક્ષારોપણ કરી વન મહોત્સવ ઉજવાયો

    કચ્છઃ  સમગ્ર ગુજરાતના પોલીસ વિભાગ (Gujarat police) દ્વારા આજે વન મહોત્સવ ઉજવાયો હતો. કચ્છના વિવિધ પોલીસ વિભાગો દ્વારા પણ વૃક્ષારોપણ કરી આ મહોત્સવ ઉજવાયો હતો. પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા વૃક્ષારોપણ કર્યા હતા. ગળપાદર જેલ ખાતે પણ વૃક્ષારોપણ કરી આ તહેવાર ઉજવાયો હતો.

    2. ભુજમાં અમુક દિવસો પૂર્વે યુવક પર જીવલેણ હુમલો થયા બાદ આરોપીઓ પકડાયા ન હોવાથી પરિવાર દ્વારા ધરપકડ કરવાની રજૂઆત કરાઈ હતી. રેલી કાઢી પરિવારની મહિલાઓએ કલેકટર કચેરી તેમજ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે રજૂઆત કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Bhuj News, Gujarati News News, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन