Home /News /kutchh-saurastra /કચ્છ : ભુજમાં DEO ઓફિસ બહાર શા માટે શિક્ષકોએ કરવા પડ્યા ધરણા? જુઓ Video

કચ્છ : ભુજમાં DEO ઓફિસ બહાર શા માટે શિક્ષકોએ કરવા પડ્યા ધરણા? જુઓ Video

કચ્છમાં

કચ્છમાં શિક્ષકોનું આંદોલન વિવિધ મુદ્દે કર્યા ધરણા

લાંબા સમયથી અટકાયેલા પ્રશ્નોનો ઉકેલ લાવવા કચ્છના શિક્ષણ સંઘો જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર ધરણા પર બેઠા.

    કચ્છની (Kutch) અર્ધ સરકારી શાળાઓના શિક્ષકો વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવવા આજે જિલ્લામથક ભુજમાં શિક્ષણાધિકારીની (Bhuj DEO Office) કચેરી બહાર ધરણા (Strike)  પર બેઠા હતા. સાતમા પગારપંચના બાકી હપ્તાની ચૂકવણી, જી.પી.એફ. અને જૂની પેન્શન યોજના અમલ કરાવવા, પાંચ વર્ષની ફિક્સ પગારની નોકરી તમામ હેતુઓ માટે સળંગ ગણાય, એવા વિવિધ મુદ્દાઓ બાબતે કચ્છ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ અને કચ્છ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘના સદસ્યોએ મૌન ધારણ કરી અને કાળી પટ્ટી દર્શાવી વિરોધ કર્યો હતો.
    First published:

    Tags: Kutch, Kutch news, Protest, Salary, Teachers

    विज्ञापन
    विज्ञापन