Home /News /kutchh-saurastra /

ભૂજ : જૂની રાવલવાડી વિસ્તારની સમસ્યાઓથી રહીશો તંગ, હિંદુ યુવા સંગઠનની કામ પૂરા કરવા રજૂઆત

ભૂજ : જૂની રાવલવાડી વિસ્તારની સમસ્યાઓથી રહીશો તંગ, હિંદુ યુવા સંગઠનની કામ પૂરા કરવા રજૂઆત

કચ્છના

કચ્છના ભુજમાં સમસ્યાઓથી ત્રસ્ત રહીશોએ નગરપતિની કરી રજૂઆત

Bhuj News : ભુજના જૂની રાવલવાડી વિસ્તારના ત્રણ રસ્તાઓના કામ અધૂરા મૂકાતા રહેવાસીઓ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા શહેરના નગરપતિને આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ, જુઓ વીડિયો

    ભુજના (Bhuj) જૂની રાવલવાડી (Old Raval Vadi) વિસ્તારમાં અગાઉ શરૂ કરેલા રસ્તાના કામો અધૂરા મૂકાતા રહેવાસીઓને વિવિધ તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. વિસ્તારના કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાઓનો હળ ન આવતાં, વિસ્તારના રહેવાસીઓ, હિન્દુ યુવા સંગઠન, જૂની રાવલવાડી મહેશ્વરી સમાજ અને વિસ્તારના ઉમેદવાર દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી. હિન્દુ યુવા સંગઠન દ્વારા આ કામો સ્વખર્ચે પૂરા કરવાની રજૂઆત કરાઈ હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: Bhuj, Bhuj Civic Issues, Bhuj News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन