Home /News /kutchh-saurastra /કચ્છ: 15માં નાણાપંચ મુદ્દે જિલ્લા પંચાયતની સભા મુલતવી

કચ્છ: 15માં નાણાપંચ મુદ્દે જિલ્લા પંચાયતની સભા મુલતવી

X
Kutch

Kutch Top News: ભુજ નલિયા હાઇવેને વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ માટે વિકસાવાશે, જુઓ કચ્છના સમાચારનું ખાસ બૂલેટિન

Kutch Top News: ભુજ નલિયા હાઇવેને વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ માટે વિકસાવાશે, જુઓ કચ્છના સમાચારનું ખાસ બૂલેટિન

Kutch News: જિલ્લા પંચાયતની (Kutch District Panchayat) ખાસ સામાન્ય સભામાં આજે ૧૫મા નાણાપંચ માટે મંગાવેલા કામની સૂચિ બાબતે ચર્ચા થવાની હતી પણ બે વર્ષના કામો સાથે નક્કી કરવાના હોવાથી એજન્ડા મુલતવી રાખ્યો હતો અને નાણાપંચ બાબતે સરકારની ગાઈડલાઈન સભ્યોને સમજાવવામાં આવી હતી. આ વચ્ચે જિલ્લા પંચાયતના વિપક્ષી સભ્યોએ ૧૫માં નાણાપંચના વિરોધ સાથે સભાનો બહિષ્કાર કર્યો હતો. બીજી તરફ કેન્દ્ર પરિવહન મંત્રી નીતિન ગડકરીની જાહેરાત પ્રમાણે ભુજ નલિયા હાઇવેને વિમાનોના ઈમરજન્સી લેન્ડિંગ માટે વિકસાવાશે. દેશના ૧૯ આવા હાઇવે પૈકી ભુજ નલિયા હાઇવે પણ પસંદ કરાયું છે.
First published:

Tags: Kutch news