Home /News /kutchh-saurastra /

ભુજ: વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની 101મી જન્મ જયંતિ, જાણો તેમનો રાજકીય ઈતિહાસ

ભુજ: વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની 101મી જન્મ જયંતિ, જાણો તેમનો રાજકીય ઈતિહાસ

ગુજરાત

ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની ૧૦૧મી જન્મજયંતિએ ભૂજ ખાતે તેમની પ્રતિમા પર હાર અર્પણ કરાયા હતા.

ગુજરાત વિધાનસભાના માજી અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની ૧૦૧મી જન્મજયંતિએ ભૂજ ખાતે તેમની પ્રતિમા પર હાર અર્પણ કરાયા હતા.

    આજે ગુજરાત વિધાનસભાના (Gujarat Assembly Speaker) માજી અધ્યક્ષ કુંદનલાલ ધોળકિયાની (Kundalla Dholakia) 101મી જન્મજયંતિએ ભૂજ ખાતે તેમની પ્રતિમા પર હાર અર્પણ કરાયા હતા. કુંદનલાલ ધોળકિયા ઈન્દિરા ગાંધી પહેલાં કૉંગ્રેસના સભ્ય રહ્યા હતા અને તે બાદ કે. કામરાજ દ્વારા સ્થપાયેલી કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાયા હતા. કુંદનલાલભાઈ અનેક વખત ગુજરાત વિધાનસભાના સદસ્ય બન્યા અને વર્ષ 1975થી 1977 સુધી વિધાનસભાના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી. આ ઉપરાંત તેઓ એક પ્રબળ ઇતિહાસકાર તરીકે પણ જાણીતા છે અને જેમણ પોતાની પુસ્તકોમાં કોઈ પક્ષવાદ વિના ઇતિહાસ લખ્યું હતું. જુઓ આ વિશેષ વીડિયો અહેવાલ
    Published by:Jay Mishra
    First published:

    Tags: Kundanlal Dholakiya, Kutch news, Kutch Videos, Video, Vidhan Sabha, ગુજરાત, રાજકારણ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन