Home /News /kutchh-saurastra /

નવા ઓમીક્રોન વેરિયન્ટ સામે કચ્છ આરોગ્ય તંત્રની તૈયારીઓ; બહારગામના પ્રવાસીઓને ટ્રેસ કરવા તજવીજ શરૂ 

નવા ઓમીક્રોન વેરિયન્ટ સામે કચ્છ આરોગ્ય તંત્રની તૈયારીઓ; બહારગામના પ્રવાસીઓને ટ્રેસ કરવા તજવીજ શરૂ 

જનરલ

જનરલ હોસ્પિટલ પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા ઓમિક્રોન વેરીયન્ટથી લડવા કચ્છના આરોગ્ય તંત્ર દ્વારા બહારગામથી આવતા પ્રવાસીઓ માટે ખાસ ટ્રેસિંગ જેવી તૈયારીઓ શરૂ કરાઇ.

    કચ્છ: કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટે દુનિયાભરમાં ફરી એક વખત હડકંપ મચાવ્યું છે. ભારતમાં પણ આ થકી નવા વેરિયન્ટને રોકવા પ્રયાસો કરાઈ રહ્યા છે. ત્યારે કચ્છ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ આ સંદર્ભમાં તૈયારીઓ શરૂ કરાઇ છે. જિલ્લાા આરોગ્ય તંત્ર દ્વારા બહારગામથી આવતા પ્રવાસીઓ માટે એક ખાસ માહિતી ફોર્મ પ્રસિદ્ધ કરવામાં આવશે. આ ફોર્મમાં દરેક પ્રવાસી સ્વેચ્છાએ પોતાની માહિતી ભરી તંત્રને પોતાના પ્રવાસ અને અન્ય વિગતો જણાવશે. આ સાથે જ રસીકરણની કામગીરી પર પણ જોર આપવામાં આવી રહ્યો છે. રસી ન લેનાર લોકોને તેમના ઘરે જઈ આરોગ્યતંત્ર દ્વારા સૂચનાઓ આપવામાં આવી રહી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन