કચ્છ: મોંઘવારી મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ મધ્ય વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન
કચ્છ: મોંઘવારી મુદ્દે જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજ મધ્ય વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન
વિરોધ પ્રદર્શન
કચ્છ જિલ્લામાં પણ શનિવારે કોંગ્રેસ દ્વારા જનજાગરણ રેલી યોજવામાં આવી હતી. જિલ્લામથક ભુજ ખાતે વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યની ઓફિસ બહાર કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યું હતું.
કચ્છઃ મોંઘવારીને નિયંત્રણમાં (Controlling inflation) રાખવા ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર અને રાજ્ય સરકાર નિષ્ફળ ગઈ હોવાના દાવા સાથે કોંગ્રેસ દ્વારા ગુજરાતના અનેક જિલ્લાઓમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં પણ શનિવારે કોંગ્રેસ દ્વારા જનજાગરણ રેલી યોજવામાં આવી હતી. જિલ્લામથક ભુજ ખાતે વિધાનસભા અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્યની ઓફિસ બહાર કચ્છ જિલ્લા કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યું હતું. સોમવારે દસાડાના ધારાસભ્ય નૌશાદ સોલંકીની હાજરીમાં કચ્છ મોરબીના સાંસદ વિનોદ ચાવડાની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન યોજવામાં આવશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર