Home /News /kutchh-saurastra /

કચ્છના ખેડૂતો મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં: મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે તેવી માંગ કરાઈ

કચ્છના ખેડૂતો મુદ્દે કોંગ્રેસ પણ મેદાનમાં: મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો લાભ મળે તેવી માંગ કરાઈ

આવેદન

આવેદન પત્ર અપાયું

કચ્છના ખેડૂતો લાંબા સમયથી મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માંગ કરી રહ્યા છે.

    કચ્છઃ કચ્છમાં આ વર્ષે ચોમાસા દરમિયાન પાછોતરા વરસાદ ના કારણે ખેતીવાડીમાં એક નુકસાન થયા છે. કચ્છના ખેડૂતો લાંબા સમયથી મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત લાભ મેળવવા માંગ કરી રહ્યા છે. આ મુદ્દે હવે કચ્છ જિલ્લા કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. સોમવારે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી કિસાનોને લાભ આપવા માંગ કરાઈ હતી. સાથે જ માંગ નહીં સંતોષાય તો સમગ્ર કચ્છમાં ખેડૂતો સાથે રસ્તા પર આવવાની ચીમકી અપાઇ હતી.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन