Home /News /kutchh-saurastra /

સુરત : વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરવાનો મામલો: કચ્છ ABVPએ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા આપ્યું આવેદન

સુરત : વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરવાનો મામલો: કચ્છ ABVPએ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા આપ્યું આવેદન

સુરત

સુરત : વિદ્યાર્થીઓ પર દાદાગીરી કરવાનો મામલો: કચ્છ ABVPએ પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા આપ્યું આવેદન

સુરત પોલીસ દ્વારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ચાલી રહેલા નવરાત્રી ઉત્સવમાં દાદાગીરી કરતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદન અપાયું

    કચ્છ : ગત રાત્રે સુરત પોલીસ દ્વારા શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યોજાયેલી નવરાત્રી ઉત્સવ બંધ કરાતા પોલીસકર્મીઓ દ્વારા દાદાગીરી કર્યાના આક્ષેપ મુકાયા છે. એ.બી.વિ.પી.ના કચ્છ વિભાગ દ્વારા આ મુદ્દે આજે જિલ્લા કલેકટર અને અંજાર પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી વિરોધ વ્યકત કરાયો હતો. સાથે જ પોલીસકર્મીઓ વિરુદ્ધ પગલાં લેવા માંગ કરાઇ હતી.
    First published:

    Tags: Kutch news, કચ્છ સમાચાર

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन