Home /News /kutchh-saurastra /

કુકમા ગામમાં બની બાલિકા પંચાયત, કિશોરીઓ માટે પંચાયત હોય તેવું કચ્છનું ચોથું ગામ

કુકમા ગામમાં બની બાલિકા પંચાયત, કિશોરીઓ માટે પંચાયત હોય તેવું કચ્છનું ચોથું ગામ

કુકમા

કુકમા ગામમાં ગઠાઈ બાલિકા પંચાયત; કિશોરીઓની પંચાયત થાય એવું કચ્છનું ચોથું ગામ

ગામની કિશોરીઓની ફરિયાદો અને સમસ્યાઓનો ઉકેલ લાવવા કુકમા ગામમાં બનાવાઈ બાલિકા પંચાયત.

    કચ્છ : નાના નાના ગામોમાં બાળકીઓ અને કિશોરીઓની સમસ્યાઓને વાચા આપવા જિલ્લાના મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા બાલિકા પંચાયતનો ગઠન કરવાની આ નવતર પહેલ શરૂ થઈ છે. અગાઉ ૩ ગામોમાં પણ બાલિકા પંચાયત બન્યા બાદ આજે કુકમા ગામ ખાતે પણ બાલિકા પંચાયતની ચુંટણી યોજાઈ હતી, જેમાં કૉલેજમાં અભ્યાસ કરતા ૨૦ વર્ષીય ઊર્મિબેન ચાડ બાલિકા પંચાયતના સરપંચ બન્યા હતા.
    First published:

    Tags: Kutch

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन