Home /News /kutchh-saurastra /

kutch news: કોડાય ગામમાં અનેક પેઢીઓથી બનતા ખાખરા બનાવવાના વેલણ વિદેશમાં પણ પ્રસિદ્ધ

kutch news: કોડાય ગામમાં અનેક પેઢીઓથી બનતા ખાખરા બનાવવાના વેલણ વિદેશમાં પણ પ્રસિદ્ધ

લાકડાની

લાકડાની વસ્તુઓ બનાવતા આદમ કાકા

આદમ કાકા દસ વર્ષના હતા ત્યારથી લાકડાથી બનતી રસોડામાં (made from woods) વપરાશ કરાતી ચીજો બનાવી રહ્યા છે. જૂની અને પ્રાચીન પદ્ધતિથી બનતી લાકડાની ચીજો છેલ્લા 65 વર્ષથી આદમ કાકા બનાવી રહ્યા છે.

    kutch news: માંડવી તાલુકાના (Mandavi taluka) કોડાય ગામમાં (koyda village) અનેક એન.આર.આઈ આવતા હોય છે અને તેનું કારણ છે 75 વર્ષીય આદમભાઈ ખત્રી. આદમ કાકા દસ વર્ષના હતા ત્યારથી લાકડાથી બનતી રસોડામાં (made from woods) વપરાશ કરાતી ચીજો બનાવી રહ્યા છે. જૂની અને પ્રાચીન પદ્ધતિથી બનતી લાકડાની ચીજો છેલ્લા 65 વર્ષથી આદમ કાકા બનાવી રહ્યા છે.

    લોકોના મતે પ્રાચીન પદ્ધતિ થી બનાવાતી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી રહે છે. અને તે કારણે જ મૂળ કચ્છ અને વિદેશમાં વસેલા ભારતીય નાગરિકો કોડાય ગામમાં કાકા પાસેથી સામાન ખરીદવા આવે છે. ગુજરાતીઓનો પ્રિય નાસ્તો ખાખરા બનાવવા માટેના ખાસ વેલણ લેવા મુંબઈમાં વસતા કચ્છી જૈન સમાજના લોકો પણ કાકા પાસેથી ખરીદે છે. પરિવાર કહે છે કે એક સમયે તેમની પાસે દિવસના બે ટક જમવાના પણ પૈસા પૂરા પડતાં ન હતા પણ આદમ કાકાની પોતાના કામ પ્રત્યેની નિષ્ઠા થકી આજે દેશ વિદેશમાંથી લોકો તેમની પાસે આવે છે.
    First published:

    Tags: Gujarati News News, Kutch news, OMG News

    આગામી સમાચાર