Home /News /kutchh-saurastra /

કચ્છ: બન્ની પશુ મેળામાં ધૂળની ડમરીઓ ઉડાડતા અશ્વોની રેસે આકર્ષણ જમાવ્યું

કચ્છ: બન્ની પશુ મેળામાં ધૂળની ડમરીઓ ઉડાડતા અશ્વોની રેસે આકર્ષણ જમાવ્યું

કચ્છમાં

કચ્છમાં અશ્વરેસ

ભુજ તાલુકાના હોડકો ગામે યોજાયેલ બન્ની પશુ મેળામાં અશ્વ દોડ યોજાઇ હતી જે સમયે અનેક લોકોએ આ દોડને માણી હતી

    કચ્છઃ છેલ્લા અનેક વર્ષોથી બન્ની પશુ ઉછેરક માલધારી સંગઠન દ્વારા બન્ની ખાતે પશુ મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ શનિવારે આ પશુ મેળામાં અનેક પશુઓ અને પશુપાલકોએ ભાગ લીધો હતો. સર્વે સ્પર્ધાઓમાંથી અશ્વ દોડસ્પર્ધા નિહાળવા હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યાં હતા. અનેક અશ્વ પ્રેમીઓ સમગ્ર કચ્છમાંથી પોતાના ઘોડા લઈને સ્પર્ધા માટે આવ્યા હતા.
    First published:

    Tags: Kutch news, Panchmahal News

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन