Home /News /kutchh-saurastra /

કચ્છ: નીટ-પીજી કાઉન્સિલિંગ મુદ્દે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે તબીબો ધરણાં પર; તબીબી સેવાઓ ખોરવાઈ

કચ્છ: નીટ-પીજી કાઉન્સિલિંગ મુદ્દે જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે તબીબો ધરણાં પર; તબીબી સેવાઓ ખોરવાઈ

તબીબોના

તબીબોના ધરણાં

નીટ પીજી કાઉન્સિલિંગમાં વિલંબ થતા દેશભર સાથે કચ્છની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના તબીબો ધરણાં પર ઉતર્યા હતા 

    કચ્છ: ભુજની જી.કે.જનરલ હોસ્પિટલ ખાતે રેસીડેન્ટ ડોક્ટરો દ્વારા નીટ-પીજી કાઉન્સિલિંગ મુદ્દે ધરણા યોજવામાં આવ્યા હતા. નીટ-પીજી પરીક્ષા આપ્યા બાદ કાઉન્સિલિંગ પ્રક્રિયામાં મહિનાઓનો વિલંબ થતાં દેશભરમાં ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. ભુજની અદાણી સંચાલિત જી.કે જનરલ હોસ્પિટલ ખાતે પણ રેસિડેન્ટ ડોક્ટરોએ ધરણા યોજ્યા હતા. નવા જુનિયર ડોક્ટરોની ભરતી ન થતી હોવાથી હાલના રેસિડેન્ટ ડોક્ટરો પર કામનું ભારણ પડી રહ્યું છે. આજથી શરૂ કરાયેલ આ ધરણાં અંતર્ગત હોસ્પિટલમાં ઇમરજન્સી સિવાય ઓપીડી આઇપીડી જેવી સુવિધાઓ બંધ રાખવામાં આવી છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch, કચ્છ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन