બેલેટ પેપરથી ચૂંટણી કરો,ગુજરાતની જનતા પરિવર્તન માટે તત્પરઃહાર્દિક પટેલનો હૂંકાર

સુરતઃઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણીમા ભાજપની જીત બાદ માયાવતીની જેમ હવે હાર્દિક પટેલ દ્વારા પણ EVM મશીનથી મતદાન પર સવાલ ઉઠાવાયા છે. અને ગુજરાતમાં ઈવીએમ કરતાં બેલેટ પેપર પર ચૂંટણી યોજવી જોઈએ તેવી માંગ કરી છે.હાર્દિક પટેલે મત વ્યક્ત કરતા કહ્યુ હતું કે,આવનારા દિવસોમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાનાર તેમાં EVM મશીનથી નહીં પરંતું બેલેટ પેપરથી ચૂંટણી થવી જોઇએ.

આ ઉપરાંત આગામી 19 મી તારીખે સુરત ના યોગી ચોક ખાતે સભા યોજી મોટી સંખ્યા મા પાટીદારો ને એકત્રિત કરવાનો પ્રયાસ કરવામા આવી રહ્યો છે ત્યારે આ સભા યાદગાર સાબીત થાય તેવા પ્રયાસો હાથ ધરાઈ રહયા છે.જોકે હાર્દિક વિરૂદ્ધ અમરેલી સહીત સુરતમા વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ત્યારે હાર્દિકે જણાવ્યું હતુ કે મીડિયા 4 ટામેટા ફોક્સ કરી બતાવી રહ્યુ છે, જ્યારે સભા મા ઉપસ્થિત જનમેદની બતાવી રહ્યુ નથી.
હાર્દિકે જણાવ્યું હતું કે, દરેક પ્રદેશમાં સતા વિરુદ્ધના પરિણામો આવ્યા છે. હું માનું છું કે, ગુજરાત રાજ્યમાં 25 વર્ષથી એકનું સાશન છે. જરૂર જનતા પણ સતા પરિવર્તન માટે તત્પર હશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર