Home /News /kutchh-saurastra /

કચ્છ: ભુજ પાલિકાનો ઢોરવાડો ભરાતાં શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો

કચ્છ: ભુજ પાલિકાનો ઢોરવાડો ભરાતાં શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરોનો ત્રાસ વધ્યો

રખડતા

રખડતા ઢોરોનો ત્રાસ

kutch news: ભુજમાં (bhuj news) છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરોનો (Stray cattle) ત્રાસ ખૂબ વધ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આ પશુઓ અડ્ડો જમાવી બેઠા હોય છે.

    કચ્છઃ કચ્છ (kutch news) જિલ્લાના મુખ્ય મથક ભુજમાં (bhuj news) છેલ્લા થોડા સમયથી રખડતા ઢોરોનો (Stray cattle) ત્રાસ ખૂબ વધ્યો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં જાહેર માર્ગો પર આ પશુઓ અડ્ડો જમાવી બેઠા હોય છે. આ રખડતા ઢોરોથી ઘણી વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે. ભુજ નગરપાલિકાનો ઢોરવાડો અગાઉની ઝુંબેશ બાદ ભરાઈ જતાં હવે પાલિકા પાસે વધારે ઢોર રાખવાની ક્ષમતા રહી નથી.
    First published:

    Tags: Bhuj, Kutch, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन