Home /News /kutchh-saurastra /

ગુરુ નાનકદેવની જન્મજયંતિ નિમિતે કચ્છના ગુરુદ્વારાઓમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ

ગુરુ નાનકદેવની જન્મજયંતિ નિમિતે કચ્છના ગુરુદ્વારાઓમાં સાદગીપૂર્ણ ઉજવણી કરાઇ

કચ્છમાં

કચ્છમાં ગુરુનાનકજ્યંતિની ઉજવણી

સિખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવની જન્મજયંતિ પ્રસંગે ગુરુદ્વારા ઓમાં કીર્તન, અર્દાસ અને ગુરબાનીમાં ભક્તો હાજર રહ્યા હતા. અર્દાસ બાદ ગુરૂ નાનકદેવ દ્વારા શરૂ કરાયેલ લંગરની પરંપરાને યથાવત રાખી સર્વે ભકતોએ લંગરમાં ભોજન લીધું હતું તેમજ ગુરુદ્વારા ખાતે સેવાઓ આપી હતી.

વધુ જુઓ ...
  કચ્છઃ ગુરુ નાનકદેવની 552મી જન્મજયંતિ નિમિતે કચ્છના અનેક ગુરુદ્વારાઓમાં ઉજવણી કરાઇ હતી. સિખ ધર્મના પ્રથમ ગુરુ નાનક દેવની જન્મજયંતિ પ્રસંગે ગુરુદ્વારા ઓમાં કીર્તન, અર્દાસ અને ગુરબાનીમાં ભક્તો હાજર રહ્યા હતા. અર્દાસ બાદ ગુરૂ નાનકદેવ દ્વારા શરૂ કરાયેલ લંગરની પરંપરાને યથાવત રાખી સર્વે ભકતોએ લંગરમાં ભોજન લીધું હતું તેમજ ગુરુદ્વારા ખાતે સેવાઓ આપી હતી.
  First published:

  Tags: Gujarati News News, Guru nanak jayanti 2021, Kutch news

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन