આવતીકાલે જાહેર થશે GUJCETનું પરિણામ,29મીએ ધો-10નું પરિણામ

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 22, 2017, 3:57 PM IST
આવતીકાલે જાહેર થશે GUJCETનું પરિણામ,29મીએ ધો-10નું પરિણામ
સમગ્ર રાજયમા રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એન્જીનયરિગ શાખામા પ્રવેશ હાંસલ કરવા માટે ગુજકેટની સ્પર્ધાત્મક પરિક્ષા યોજાઇ હતી.જો કે રાજયના શિક્ષણ વિભાગ દ્રારા ગુજકેટનુ પરિણામ આગામી ૨૩ મી મે ના રોજ જાહેર કરવાનો નિર્યણ કર્યો છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 22, 2017, 3:57 PM IST

 સમગ્ર રાજયમા રાજયના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  એન્જીનયરિગ શાખામા પ્રવેશ હાંસલ કરવા માટે ગુજકેટની સ્પર્ધાત્મક પરિક્ષા યોજાઇ હતી.જો કે રાજયના શિક્ષણ વિભાગ દ્રારા ગુજકેટનુ પરિણામ આગામી ૨૩ મી મે ના રોજ જાહેર કરવાનો નિર્યણ કર્યો છે.

વિદ્યાથી સમયસર એન્જીનયરિગ શાખા મા પ્રવેશ હાસલ કરી શકે તે માટે બોર્ડ દ્રારા વિદ્યાથીઓને પરિણામ જાહેર થતાની સાથે પોતાની શાળાએ થી ગુજકેટની માર્કશીટ મળી રહેશે. અત્યાર સુધી ગુજકેટની પરિક્ષા માત્ર મેડિકલમા પ્રવેશ મેળવવા માટે યોજાતી હતી પરતુ હવે મેડિકલમા પ્રવેશ માટે સુપ્રીમ કોર્ટે ફરજીયાત નીટ કરી દેતા ગુજરાત સરકારે ગુજકેટના માધ્યમથી એન્જીનયરિગ મા વિદ્યાથીઓને પ્રવેશ આપવાનુ નક્કી કર્યુ છે.

આવતીકાલે જાહેર થશે GUJCETનું પરિણામ

10 મેએ યોજાઈ હતી GUJCETની પરીક્ષા
રાજ્યમાંથી 1,33,820 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી
એન્જિનિયરિંગ, ફાર્મસીમાં પ્રવેશ માટે લેવાઈ હતી પરીક્ષા
બોર્ડે તમામ જિલ્લા શિક્ષણાધિકારીની ઓફિસે માર્કશીટ મોકલી આપી
સવારે 8 વાગ્યાથી બોર્ડની વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ

29મીએ ધો-10નું પરિણામ29 મેએ જાહેર થશે ધોરણ-10નું પરિણામ
સવારે 8 વાગ્યાથી વેબસાઈટ પર જોઈ શકાશે પરિણામ
www.gseb.org પર પરિણામ જાણી શકાશે
તે જ દિવસે સ્કૂલમાંથી માર્કશીટ મેળવી શકાશેFirst published: May 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर