Kutch News : કચ્છમાં માતાનામઢએ (Kutch Mata No Madh) આશાપુરા માનુ (AShapura Mata Temple) મંદિર પ્રખ્યાત છે, અહીં વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે માતાના મઢે નવરાત્રિમાં ગુજરાત શહીત દૂરદૂરથી યાત્રિકો પદયાત્રા કરી બાધા-આખડી પૂરી કરવા પહોંચતા હોય છે મનોકામના પૂર્ણ થતા મા આશાપુરા ના આશીર્વાદ લેવા માટે નવરાત્રી દરમિયાન શ્રદ્ધાળુઓ પદયાત્રા કરીને પહોંચી રહ્યા છે તો સાથે સાથે પદયાત્રીઓની સેવાઓ માટે અનેક મિત્ર મંડળ પણ રાત-દિવસ જોયા વગર કામ કરતા જોવા મળતા હોય છે.જામનગરના હાપાના મહાદેવ મિત્ર મંડળ છેલ્લા 13 વર્ષથી પદયાત્રીઓની સેવા કરવા ટેમ્પો લઈ ખાસ કચ્છ આવે છે.
નવરાત્રી શરૂ થાય તેના સાથ થી દસ દિવસ પહેલાં જ પદયાત્રીઓની ભીડ કચ્છના રસ્તાઓ પર જોવા મળે છે. સમગ્ર રાજ્ય અને રાજ્ય બહારથી પણ પદયાત્રીઓ માતાના મઢ દર્શને આવતા હોય છે. સાથે જ અનેક સેવાભાવી સંસ્થાઓ પણ સેવા આપવા ખાસ કચ્છ આવે છે. જામનગરના હાપાના મહાદેવ મિત્ર મંડળ છેલ્લા 13 વર્ષથી પદયાત્રીઓની સેવા કરવા ટેમ્પો લઈ ખાસ કચ્છ આવે છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર