Home /News /kutchh-saurastra /

કચ્છનો જયવીર ગઢવી GPSCમાં પ્રથમ આવ્યો, બનશે નાયબ કલેકટર, મોટાબાપૂજીની ઈચ્છા દીકરાએ કરી પૂર્ણ

કચ્છનો જયવીર ગઢવી GPSCમાં પ્રથમ આવ્યો, બનશે નાયબ કલેકટર, મોટાબાપૂજીની ઈચ્છા દીકરાએ કરી પૂર્ણ

Kutch's

Kutch's Jayvir Gadhavi GPSC Topper : રાજ્યમાં પ્રથમ ક્રમાંકે જયવીરદાન ટુંક સમયમાં નાયબ કલેકટર (Dy Collector Jayvir Gadhvi) બનશે. News18 સાથેની ખાસ વાતચીતનો જુઓ વીડિયો

Kutch's Jayvir Gadhavi GPSC Topper : રાજ્યમાં પ્રથમ ક્રમાંકે જયવીરદાન ટુંક સમયમાં નાયબ કલેકટર (Dy Collector Jayvir Gadhvi) બનશે. News18 સાથેની ખાસ વાતચીતનો જુઓ વીડિયો

    GPSC Topper Jayvir Gadhavi:  આ વર્ષે યોજાયેલી ગુજરાત લોક સેવા આયુક્તની પરીક્ષામાં માંડવી (Mandvi) તાલુકાના વિંગડિયા (Vigadia Village) ગામના વતની જયવીરદાન ગઢવીએ (GPSC Topper Jayvir Gadhvi)  સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમાંક મેળવી જિલ્લાનો નામ રોશન કર્યુ છે. 530 માર્કસ મેળવી રાજ્યમાં પ્રથમ ક્રમાંકે જયવીરદાન ટુંક સમયમાં નાયબ કલેકટર (Dy Collector Jayvir Gadhvi) બનશે. News18 સાથે ખાસ વાતચીતમાં સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરવાની ઈચ્છા જયવીરદાને દર્શાવી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: GPSC

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन