Home /News /kutchh-saurastra /કચ્છ મહેસૂલ વિભાગના ક્લાર્ક કૌન બનેગા કરોડપતિમાં જીત્યા રૂ. 25 લાખ

કચ્છ મહેસૂલ વિભાગના ક્લાર્ક કૌન બનેગા કરોડપતિમાં જીત્યા રૂ. 25 લાખ

પરિવાર

પરિવાર સાથે જયશ્રીબા

Kutcch News: મૂળ અબડાસાનાં વાંકુ ગામના જયશ્રીબા ગોહિલે અમિતાભ બચચનના શો કૌન બનેગા કરોડપતિમાં ભાગ લઈ રૂ. 25 લાખનો ઈનામ જીત્યા

    છેલ્લા અનેક વર્ષોથી અમિતાભ બચ્ચનના શો કૌન બનેગા કરોડપતિની ખ્યાતિ ઘરે ઘરે ખૂબ વધી છે. સામાન્ય જ્ઞાનના પ્રશ્નોના જવાબ આપી રોકડ ઈનામ જીતવાની તક આપે છે. કચ્છમાં મહેસૂલ શાખાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા જયશ્રીબા ગોહિલે આ શોમાં ભાગ લઈ રૂ. 25 લાખની રકમ જીતી હતી. News18 સાથે ખાસ વાતચીત કરતા જયશ્રીબાએ જણાવ્યું હતું કેે જીતેલી ધનરાશિથી તેઓ પોતાના ઘરની લોન ચૂકવશે તેમજ તેમના પુત્ર સાથે બર્ફીલા પ્રદેશ ફરવા જશે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aamitabh Bachchan, Bhuj News, Kaun Banega Crorepati, KBC, Kutchh News

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन