Home /News /kutchh-saurastra /

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં બે અકસ્માત સર્જાતા ચારના મોતથી અરેરાટી ફેલાઈ

પૂર્વ કચ્છના અંજાર તાલુકામાં બે અકસ્માત સર્જાતા ચારના મોતથી અરેરાટી ફેલાઈ

કચ્છમાં

કચ્છમાં બે અકસ્માત

અંજાર તાલુકાના વરસામેડી અને ખેડોઈ પાસે બે અલગ-અલગ અકસ્માતોમાં પિતા-પુત્ર સહિત કુલ ચાર લોકોના મોત નીપજયા

    કચ્છઃ જિલ્લાના પૂર્વ ભાગમાં બે ગોઝારા અકસ્માતથી સમગ્ર જિલ્લામાં અરેરાટી ફેલાઇ છે અંજાર તાલુકાના ખેડોઇ ગામે ટેલીફોન ઓફીસ ની સામે ઉભી ટ્રકને ટ્રેલર દ્વારા પાછળથી ટક્કર મારતા ટ્રકમાં રીપેરીંગ કરી રહેલા બે લોકોના કચડાઈને મોત થયા હતા. તો બીજી તરફ અંજાર તાલુકાના વરસામેડી રોડ પર ગુજરાત કોલોની સામે ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇકસવાર પિતા-પુત્રના મોત થયા હતા.
    Published by:ankit patel
    First published:

    Tags: East Kutch, Truck accident, અકસ્માત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन