Home /News /kutchh-saurastra /

ઈતિહાસમાં પ્રથમ વખત ચામર પૂજા કચ્છ રાજપરિવારના મહારાણી દ્વારા કરવામાં આવી

ઈતિહાસમાં પ્રથમ વખત ચામર પૂજા કચ્છ રાજપરિવારના મહારાણી દ્વારા કરવામાં આવી

નવરાત્રી

નવરાત્રી દરમ્યાન કચ્છના રાજપરિવાર દ્વારા સદીઓથી અનેક પૂજા વિધિ યોજાતી આવે છે

કોર્ટના ચુકાદા બાદ મહારાણી પ્રીતિ દેવીને ચામર પૂજા અને પતરી વિધિનો અધિકાર મળતાં ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ મહિલા દ્વારા આ પૂજા કરવામાં આવી રહી

  કચ્છ : નવરાત્રી દરમ્યાન કચ્છના રાજપરિવાર દ્વારા સદીઓથી અનેક પૂજા વિધિ યોજાતી આવે છે. આ સર્વે માંથી માતાજીની ચામર પૂજા અને પતરી વિધિ ખૂબ જ પ્રખ્યાત છે. ગત મહિને કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે મહારાઓ પ્રાગમલજી ત્રીજાના અવસાન બાદ આ વિધિ કરવાનો હક મહારાણી પ્રીતિ દેવીને મળ્યો હતો. આજે નવરાત્રિની પાંચમના ભુજના દરબાર ગઢ ખાતે મહારાણી પ્રીતિ દેવી દ્વારા આ પૂજા કરાઈ હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: Kutch news, Navratri, Navratri 2021, કચ્છ સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन