Home /News /kutchh-saurastra /

કચ્છ: મુન્દ્રા તાલુકાના મચ્છીમારો દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઇ

કચ્છ: મુન્દ્રા તાલુકાના મચ્છીમારો દ્વારા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માંગ કરાઇ

કચ્છમાં

કચ્છમાં રજૂઆત કરતા અરજદારો

kutch news: અદાણી કંપની દ્વારા શરતભંગ કરી સરકારી જમીનો પર દબાણ કરી અને રોયલ્ટીની ચોરી કર્યાના આક્ષેપ કરાયા

    કચ્છઃ કચ્છ જિલ્લાના (kutch news) મુન્દ્રા તાલુકાના દરિયા કિનારે આવેલા ગામોના માછીમારો તેમજ ખારવા સમાજ દ્વારા આજે અદાણી કંપની (Adani compny) વિરુદ્ધ પગલાં લેવા કલેકટર કચેરી ખાતે રજૂઆત કરાઈ હતી. રજૂઆત મુજબ અદાણી કંપની દ્વારા 2005માં થયેલ સમજૂતી મુજબની જમીન કરતા વધારે જમીન પર દબાણ કર્યાનો આક્ષેપ કર્યો હતો. સાથે જ કંપની પર રૂ. 3000 કરોડની રોયલ્ટી ચોરીનો પણ આક્ષેપ કરાયો હતો.
    First published:

    Tags: Fishermen, Kutch news

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन