Home /News /kutchh-saurastra /

ભુજ: મુન્દ્રા રોડ પર આવેલા રેસ્ટોરન્ટની પાછળ ગોદામમાં આગ લાગતાં દોડધામ મચી

ભુજ: મુન્દ્રા રોડ પર આવેલા રેસ્ટોરન્ટની પાછળ ગોદામમાં આગ લાગતાં દોડધામ મચી

આગનો

આગનો દૃશ્ય

ભુજ શહેરના મુન્દ્રા રોડ પર એક મહિના પહેલાં શરૂ થયેલા બીજા કેફેના રસોડામાં આગ લાગતાં રહેણાંક વિસ્તારમાં દોડધામ મચી હતી

    ભુજ:  ભુજ શહેરના મુન્દ્રા રોડ પર આવેલા રેસ્ટોરન્ટની પાછળ ગોદામમાં ભર બપોરે આગ ફાટી નીકળી હતી. મુન્દ્રા રોડ પર પેટ્રોલ પંપની સામે કોમર્શિયલ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોર પર બે રેસ્ટોરન્ટની પાછળ આવેલ ગોદામમાં બપોરે ત્રણ વાગ્યે આગ લાગી હતી. આગના કારણે રેસ્ટોરન્ટમાં નુકસાની થઈ હતી. રહેણાંક વિસ્તારમાં લાગેલી આગના ધુમાડા દૂર દૂર સુધી દેખાયા હતા.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Kutch City, કચ્છ સમાચાર

    આગામી સમાચાર