કચ્છ: ગુજરાતમાં આવતા વર્ષે 2022માં વિધાનસભા બેઠકની ચૂંટણી (Gujarat Assembly 2022 elections) યોજાવાની છે. ચુંટણી પહેલા મતદાર યાદીમાં (Voter list)સુધારણા માટે કચ્છમાં નવેમ્બર મહિનામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાયો હતો. મહિનાના દર રવિવાર અને એક શનિવારમાં કુલ 78,029 લોકોએ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 50,835 લોકોએ મતદાર યાદીમાં જોડાવા નવા ઉમેદવારોએ (Candidates) ફોર્મ ભર્યા છે. ત્યારે જ 11,262 લોકોએ યાદીમાંથી નામ કમી કરવા ફોર્મ ભર્યો હતો. આ મતદાર યાદી સુધારણા કાર્યક્રમને (Voter List Reform Program) ડિસેમ્બર 5 સુધી લંબાવવામાં આવ્યો છે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર