kutch news: ખેડૂતો જણાવે છે કે 10 દિવસે માત્ર એકજ ગાડી ખાતર (fertilizers) આવે છે જે લીધે ખેડુતોની (farmers) લાઈનો લાગે છે તો આ લાઈનોમાં ખાતર લેવા આવેલ મહિલાઓ પણ પરેશાન થઈ રહ્યા છે.
kutch news: રાપર તાલુકાના (rapar taluka) ખેંગારપરના ખેડુતો ખાતર ન મળતા પરેશાન બન્યા છે. હાલ ઉભા પાકને ખાતરની ખાસ જરૂરી છે ત્યારે 300 થી 400 ખેડૂતોની (farmar protest) લાંબી લાઈનોમાં ખાતર લેવા માટે જોવા મળી છે. ખેડૂતો જણાવે છે કે 10 દિવસે માત્ર એકજ ગાડી ખાતર આવે છે જે લીધે ખેડુતોની લાઈનો લાગે છે તો આ લાઈનોમાં ખાતર લેવા આવેલ મહિલાઓ પણ પરેશાન થઈ રહ્યા છે. તંત્રને પૂછતાં આજે-કાલ માં મળી જશે તેવુ જણાવાય છે. જો હવે બે દિવસમાં ખાતર નહીં મળે તો ગામના ખેડૂતો દ્વારા કલેક્ટર કચેરી ખાતે રજુઆત કરાશે તેવું જણાવ્યું હતું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર