Home /News /kutchh-saurastra /

કચ્છ : ભુજ હાટમાં કચ્છના ખાસ કાલા કપાસથી બનેલા વસ્ત્રોનું પ્રદર્શન યોજાયું

કચ્છ : ભુજ હાટમાં કચ્છના ખાસ કાલા કપાસથી બનેલા વસ્ત્રોનું પ્રદર્શન યોજાયું

કચ્છના

કચ્છના ખાસ કાલા કપાસના વસ્ત્રોનું ત્રી દિવસીય પ્રદર્શન યોજાયું

ખમીર સંસ્થા દ્વારા કચ્છના ખાસ કાલા કપાસના વસ્ત્રોનું ત્રી દિવસીય પ્રદર્શન યોજાયું, કપાસની કતાઇ માટે વપરાતા વિવિધ સાધનો અને ચરખા પ્રદર્શનમાં મુકાયા

  કચ્છ-ભુજ : કચ્છની ખમીર સંસ્થા દ્વારા કચ્છના ખાસ કાલા કપાસથી બનેલા વસ્ત્રોનું ત્રી દિવસીય પ્રદર્શન યોજાયું છે. કચ્છના વાગડ વિસ્તારમાં આ કાલા કપાસની ખાસ ખેતી થાય છે. આ કપાસની કતાઈ અને વણકર કામ પણ કચ્છના જ લોકો દ્વારા કરવામાં આવે છે. આ ત્રી દિવસીય મેળામાં કચ્છમાં જ બનેલા કપડાઓનું વેંચાણ થશે અને સાથે જ કતાઇ માટે વપરાતા વિવિધ સાધનોનું પ્રદર્શન કરાશે.
  First published:

  Tags: Kutch news, કચ્છ સમાચાર

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन