બાહુબલી 2નો નવો રેકોર્ડ,એક દિવસમાં અધધ.. 100કરોડ રૂપિયાની કમાણી

VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 1:40 PM IST
બાહુબલી 2નો નવો રેકોર્ડ,એક દિવસમાં અધધ.. 100કરોડ રૂપિયાની કમાણી
મોટી ફિલ્મની શરૂઆત પણ મોટી થાય છે. આવું જ બાહુબલી 2માં શુક્રવારે રીલીઝ થતાની સાથે જ થયું છે. આ ફિલ્મએ પ્રથમ દિવસે જ રૂ.100 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મના હિન્દી વર્જને પહેલા દિવસે 40 કરોડની કમાણી કરી છે.
VINOD LEUVA | News18 Gujarati
Updated: April 29, 2017, 1:40 PM IST
મોટી ફિલ્મની શરૂઆત પણ મોટી થાય છે. આવું જ બાહુબલી 2માં શુક્રવારે રીલીઝ થતાની સાથે જ થયું છે. આ ફિલ્મએ પ્રથમ દિવસે જ રૂ.100 કરોડની કમાણી કરી લીધી છે. ફિલ્મના હિન્દી વર્જને પહેલા દિવસે 40 કરોડની કમાણી કરી છે.

Bookmyshowનો દાવો છે કે અત્યાર સુધી બાહુબલી-2ની 33 લાખથી વધુ ટિકિંટ વેચી છે. ટિકટિંગ પ્લેટફાર્મનું કહેવું છે કે ફિલ્મની રિલીઝના એક દિવસ પહેલા પ્રત્યેક સેકન્ટે 12 ટિકીટ આ ફિલ્મની વેચી છે.

2 વર્ષ બાદ આખરે બાહુબલી 2 ધ કન્ક્લુઝન રિલિઝ થતાં જ શુક્રવારે બિગ સસ્પેન્સ ખુલી ગયું છે. છેલ્લાં બે વર્ષથી જે સવાલ સોશિયલ મીડિયાથી લઈને દરેક બોલિવૂડ સેલિબ્રિટીમાં ફરી રહ્યો હતો તેનો થિયેટરમાં ખુલાસો થઈ ગયો.આખરે કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો આ સવાલનો જવાબતો મળી ગયો છે. પરંતુ બીજા પાર્ટમાં વિઝ્યુઅલ ઈફેક્ટ દ્વારા મુવીમાં સિનેરી બતાવાવની કોશિશ કરી છે.

જો કે કોઈપણ મુવીમાં ડાયલોગ્સનું મહત્વ વધારે છે. ત્યારે આ વખતે બાહુબલી 2નો ટ્રેલરનો પ્રથમ ડાયલોગ  શિવગામીની સાક્ષી માનીને શપથ લે છે તે હિટ છે.જો કે આ વચ્ચે બાહુબલીની ઈમાનદારી અને ભલ્લાદેવની ક્રુરતા પણ જોવા મળી છે. સાથે બાહુબલી અને દેવસેનાની લવસ્ટોરી પણ હિટ બતાવાઈ છે.
First published: April 29, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर