Home /News /kutchh-saurastra /

કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 12માંથી 8 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ 

કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં 12માંથી 8 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ 

મામલતદાર

મામલતદાર કચેરી ખાતે અરજીઓ કરાઈ હતી

ટૂંક સમયમાં કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાવાની છે જે માટે આજે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. અરજીનો સમય પૂરો થયા બાદ જિલ્લાની બારમાંથી આઠ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા.

    ટૂંક સમયમાં કચ્છ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી યોજાવાની છે જે માટે આજે ગ્રામ્ય મામલતદાર કચેરી ખાતે અરજી કરવાનો છેલ્લો દિવસ હતો. અરજીનો સમય પૂરો થયા બાદ જિલ્લાની બારમાંથી આઠ બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જીત્યા હતા. બાકીની ચાર બેઠકો માટે રસાકસી ભર્યો જંગ થશે. મુન્દ્રાની બેઠક માટે ત્રણ ઉમેદવાર હોતા ત્રિપાંખિયો જંગ થશે.
    First published:

    Tags: Kutch Election, Kutch news, Local News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन