Home /News /kutchh-saurastra /

કચ્છ: માતાના મઢને જોડતા માર્ગો પર પગપાળા જતા માઈભક્તોનો પ્રવાહ શરૂ

કચ્છ: માતાના મઢને જોડતા માર્ગો પર પગપાળા જતા માઈભક્તોનો પ્રવાહ શરૂ

મતાના

મતાના મઢે ચાલતા જતા પદયાત્રીઓ

kutch news: માતાના મઢ (matano madh) જવા સમગ્ર ગુજરાતમાંથી (Gujarat) માઈભક્તો પગપાળા નીકળ્યા છે. આ વર્ષે પદયાત્રીઓ (Pedestrian) માટે યોજાતા સેવા કેમ્પ પર મનાઈ ફરમાવાઈ છે.

    કચ્છઃ આ વર્ષે નવરાત્રિ (Navratri 2021) દરમિયાન માતાના મઢ (matano madh) ખાતે આશાપુરા માતાજીનો મંદિર (Ashapura mataji temple) ખુલ્લો રાખવાની પરવાનગી તંત્ર દ્વારા અપાઈ છે. ત્યારે માતાના મઢ જવા સમગ્ર ગુજરાતમાંથી માઈભક્તો પગપાળા નીકળ્યા છે. આ વર્ષે પદયાત્રીઓ માટે યોજાતા સેવા કેમ્પ પર મનાઈ ફરમાવાઈ છે ત્યારે કેમ્પની ચિંતા કર્યા વગર કોઈ પણ પ્રકારની સુવિધાઓ વગર ભક્તો સ્વખર્ચે યાત્રા કરી માતાજીના દર્શન કરવા આગળ વધી રહ્યા છે.
    First published:

    Tags: Gujarati News News, Kutch news

    આગામી સમાચાર