Home /News /kutchh-saurastra /

કચ્છમાં બનશે કૃષિ વેટનરી કૉલેજ: મુખ્યમંત્રીની કચ્છ પ્રવાસ દરમિયાન જાહેરાત

કચ્છમાં બનશે કૃષિ વેટનરી કૉલેજ: મુખ્યમંત્રીની કચ્છ પ્રવાસ દરમિયાન જાહેરાત

કચ્છમાં

કચ્છમાં બનશે કૃષિ વેટનરી કૉલેજ: મુખ્યમંત્રીની કચ્છ પ્રવાસ દરમ્યાન જાહેરાત

kutch news: કિસાન સન્માન દિવસ દરમ્યાન કિસાનોને લાગતી વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ ભુજમાં બનતા સ્મૃતિ વનની મુલાકાત લીધી.

    રાજ્ય સરકારે  (Gujarat Government) પાંચ વર્ષ પૂર્ણ કરવાની ઉજવણીના ભાગરૂપે આજે ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી (CM vijay rupani in kutch) કચ્છ પધાર્યા હતા. કિસાન સન્માન દિવસ દરમ્યાન કિસાનોને લાગતી વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતોને મળ્યો હતો. સાથે જ મુખ્યમંત્રીએ ભુજમાં બનતા સ્મૃતિ વનની મુલાકાત લીધી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (prime minister Narendra modi ) પ્રેરણાથી બનતા સ્મૃતિ વનની સમીક્ષા કરી હતી. દરમ્યાન મુખ્યમંત્રીએ જિલ્લામાં કૃષિ વેટનરી કૉલેજ બનાવવાની પણ જાહેરાત કરી હતી.
    Published by:ankit patel
    First published:

    Tags: Kutch, Vijay Rupani, સીએમ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन