Home /News /kutchh-saurastra /

કચ્છ : મામલતદાર કચેરીમાં લાંચિયો 'બાબુ' ઝડપાયો, રૂ. 2500ની લાંચ લેવી ભારે પડી ગઈ

કચ્છ : મામલતદાર કચેરીમાં લાંચિયો 'બાબુ' ઝડપાયો, રૂ. 2500ની લાંચ લેવી ભારે પડી ગઈ

ભચાઉના

ભચાઉના મામલતદાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અધિકારીને એ.સી.બી. દ્વારા છટકું ગોઠવી અટકાયત કરાઈ.

ભચાઉના મામલતદાર કચેરીમાં રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા અધિકારીને એ.સી.બી. દ્વારા છટકું ગોઠવી અટકાયત કરાઈ.

    ભચાઉ : હજુ ત્રણ દિવસ પહેલા જ કચ્છના કુકમા ગામના સરપંચ અને તેમના પતિ લાંચ લેતા પકડાયા હતા, ત્યારે આજે ભચાઉની મામલતદાર કચેરીમાંથી એક અધિકારીને લાચ લેતા એ.સી.બી. દ્વારા અટક કરાઇ છે. મામલતદાર  કચેરીમાં ક્લાર્કની ફરજ બજાવતા પિયુષ વરમોરએ એક વ્યક્તિ પાસે થી સોલવંસી સર્ટિફિકેટ બનાવવા અંગે રૂપિયા ૨૫૦૦ની લાંચ માંગી હતી જે બાદ એ વ્યક્તિએ એ.સી.બી.ને જાણ કરી હતી અને છટકું ગોઠવાયું હતું.
    First published:

    Tags: Bhachau, Bribe, Kutch district

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन