ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 12:29 PM IST
ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા
આજે ગુજરાતનો 57મો સ્થાપના દિવસ છે.સીએમ રૂપાણીએ ઇન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.લાલ દરવાજા ખાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ ઈન્દુચાચાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પીએમ મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી છે.ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંઘ્યાએ અમદાવાદ રોશનીથી ઝગમગ્યું હતું. રિવરફ્રન્ટ પર ભવ્ય આતશબાજી કરાઇ હતી.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 1, 2017, 12:29 PM IST
આજે ગુજરાતનો 57મો સ્થાપના દિવસ છે.સીએમ રૂપાણીએ ઇન્દુચાચાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.લાલ દરવાજા ખાતે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પણ ઈન્દુચાચાને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે પીએમ મોદી,ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ શુભેચ્છા પાઠવી છે.ગુજરાત સ્થાપના દિનની પૂર્વ સંઘ્યાએ અમદાવાદ રોશનીથી ઝગમગ્યું  હતું. રિવરફ્રન્ટ પર ભવ્ય આતશબાજી કરાઇ હતી.

atasbaji

આજે ગુજરાતના સ્થાપના દિવસે થશે લોકાર્પણ

સીએમ રૂપાણીના હસ્તે નવા હોમગાર્ડ ભવનનું કરાશે લોકાર્પણ

સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓપીડી બ્લોકનું લોકાર્પણ કરાશે
વસ્ત્રાપુર નવા કચેરી ભવન, 'સી' ટાઈપ ટાવરનું કરાશે લોકાર્પણ
સીએમ રૂપાણી GMDC ખાતે બુકફેરનું ઉદઘાટન કરાશે
વિવિધ યોજનાના કામોની તકતીનું કરાશે અનાવરણ
નવરંગપુરા ખાતે મલ્ટીલેવલ પાર્કિંગનું સીએમના હસ્તે લોકાર્પણ કરાશે
મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત આવાસોનું લોકાર્પણ કરાશે
GMDC ગ્રાઉન્ડ ખાતે સાંજે યોજાશે સાંસ્કૃતિક કાર્યક્રમો

First published: May 1, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर