Home /News /kutchh-saurastra /

kutch news: માંડવીમાં મસ્કા ગામે બ્લેક કોબ્રા સાપને ઘરમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો, જુઓ video

kutch news: માંડવીમાં મસ્કા ગામે બ્લેક કોબ્રા સાપને ઘરમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો, જુઓ video

સાપને

સાપને રેસ્ક્યુ

માંડવી તાલુકાના મસ્કા ગામે નવાવાસ વિસ્તારમાં શનિવારે સવારે એક ઘરમાં બ્લેક કોબરા સાપ દેખાતા રહેણાંક વિસ્તારમાં ભય ફેલાયો હતો. અંદાજે 3 ફૂટ લાંબો સાપ ઘરના આંગણામાં રાખેલી વસ્તુઓ પાછળ છુપાઈ રહ્યો હતો.

  kutch news: કચ્છ જિલ્લામાં માંડવીના મસ્કા ગામે શનિવારે સવારે એક બ્લેક કોબ્રા સાપ મળી આવ્યો હતો. રહેણાંક વિસ્તારમાં સાપ નીકળતા નિષ્ણાંતને બોલાવી તેને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો.

  માંડવી તાલુકાના મસ્કા ગામે નવાવાસ વિસ્તારમાં શનિવારે સવારે એક ઘરમાં બ્લેક કોબરા સાપ દેખાતા રહેણાંક વિસ્તારમાં ભય ફેલાયો હતો. અંદાજે 3 ફૂટ લાંબો સાપ ઘરના આંગણામાં રાખેલી વસ્તુઓ પાછળ છુપાઈ રહ્યો હતો.

  બ્લેક કોબ્રા સાપ ઝેરીલા હોય છે. કચ્છના માંડવી તાલુકાનો કાંઠાળ વિસ્તાર રહેણાંક ઉપરાંત જંગલથી ઘેરાયેલ છે. આ જંગલ વિસ્તારમાં અનેક ઝેરી સાપ દેખાતા હોય છે.

  ઝેરીલો સાંપ દેખાતા સાંપ પકડનારને બોલાવવામાં આવ્યું હતું. ભારે જેહમત બાદ સાંપને પકડી તેને જંગલમાં મુક્ત કરાયો હતો.
  First published:

  Tags: Kutch news, Latest viral video

  આગામી સમાચાર